ભાવનગર માં રેન્જ.આઈ.જી. સાહેબ ની ઓફિસ ખાતે ઠંડા પાણી ના પરબનું શબ્બીલે હુસેનનું ભાવનગર જીલ્લાના રેન્જ આઇ.જી.સાહેબ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું


ભાવનગર રેંજ આઈ.જી. ઓફિસ ખાતે ભાવનગરના સેવાભાવી મુન્નાભાઈ વરતેજી તેમજ વરતજી પરિવાર તરફ થી સાર્વજનિક પીવાના પાણીનું પરબ ( સબીલે હુસૈન અ.સ. ) મુકવામાં આવ્યું જેનું રીબીન કાપીને રેંજ આઈ.જી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ દ્વારા આજ રોજ ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પી.આઈ.શ્રી ચેતન ગોસ્વામી સાહેબ તેમજ ઉચ્ચ અધિકારીઓ તથા સેવાભાવી શ્રીઅરસદભાઈ વરતેજી તથા શ્રીબશીરભાઈ ભીમાણી ઉપસ્થિત રહ્યા હતા
એજાદ સેખ રીપોર્ટર કેમેરામેન અલી આરબ..