ભાવનગર માં કોગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલ ના ભાવ ના વિરોધ માં રેલી કાઢવા માં આવી

ડીઝલ ના ભાવ વધારાના વિરોધમાં કોગ્રેસ દ્વારા વિરોધ પરદર્શન કરી નનામી કાઢીહતી પેટ્રોલ ડીઝલનાભાવમાં સતત વધારો થઈરહ્યો છે ત્યારે આજરોજ તેના વિરોધમાં કોગ્રેસ દ્વારા ઘોધા ગેટ ચોકમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતો કોગ્રેસ આગેવાનો તથા કાર્યકરો દ્વારા સૂત્રો ચાર કરી મેઈન બજારમાં રેલી કાઢતા અને મોતીબાગ થી નનામી લઈને આવતા પોલીસે તમામની અટકાયતકરી હતી ધોધા ગેટ ચોકમાં પોલીસ નો ચાંપતોબંદોબસ્ત ગોઠવવામાં આવ્યો તેમા ભોપાભાઈ ભણીયાદરા અસરફાભાઈ હાજર રહ્યા  હતા

એજાદ સેખ રીપોર્ટર  

કેમેરામેન અલી આરબ