કેરા ગામમાં ગાયોના પાણી પીવાના આવાડા માં રોડ પર મરેલ કૂતરાને ઉપાડીને કોઈ અધર્મી દ્વારા આવડામાં નાખી દેવાયું

કેરા શ્રી જડેશ્વર મહાદેવ મંદિરે ગૌશાળા ના ગાયોના પાણી પીવાના બહાર ના આવાડા માં રોડ પર મરેલ કૂતરાને ઉપાડીને કોઈ અધર્મી દ્વારા આવડામાં નાખી દેવાયું અને અગાઉ પણ કેરા પોલીસ ને ફરિયાદ કરાયેલ છે કે 8 વાગ્યા પછી અહીં ગેર પ્રવુતિ થાય છે અને જડેશ્વર મંદિર જી પાસે બેસવું નહિ અને મંદિર ટ્રસ્ટ દ્વારા ચારે બાજુ બોર્ડ લખવામાં આવેલ છે છતાં 8 વાગ્યા પછી અહીં લવેરિયાઓ તેમજ બીજા ગોરખ ધંધા ઓ ની મહેફિલ જામે છે