કરછ માં કોરોના કહેર યથાવત આજે વધુ નવ પોઝીટીવ કેસ નોંધાયા
અત્યાર સુધી નોંધાયેલ પોઝીટીવ કેસો: ૧૬૪
અત્યાર સુધી સાજા થઈ રજા આપેલ કેસો: ૧૦૨
અત્યાર સુધી મૂત્યુ પામેલ કેસો: ૭ + ૧ (ગાયનેક કારણોસર)
એટીવ પોઝીટીવ કેસો: ૫૪
આજે ૯ પોઝિટિવકચ્છમાં તંત્ર યાદી તૈયાર કરવામાં થયું મોડું, રાજ્ય સરકારની યાદી અનુસાર આજે નવ કેસ, કચ્છમાં કોરોનાનો કહેર વધ્યો તેમ તંત્રનું સંકલન અટવાયું