બેરાજા બાબીયા ( સીરઈ ડેમ ) ઓવર ફલો થઈ જતાં આજ રોજ વધામણાં કરવામાં આવ્યા

સમગ્ર ગુજરાતમાં મેઘ મહેર જામી છે ત્યારે કચ્છમાં પણ કાલ સાંજે ચાર વાગ્યા પછી વરસાદની એન્ટ્રી થઈ હતી.જેમાં ત્રણથી ચાર કલાકમાં કરછ ની એનકે નદીઓ પૂર આવી ગયા હતા.તો બીજી બાજુ કરછના અમુક ડેમ પણ ઓવરફલો થયા હતા. જેમાં મુન્દ્રા તાલુકાના બાબીયા ગામનું સિરાઈ ડેમ ઓવરફલો થતા લોકો તેમજ માલધારીઓમાં આનંદની લાગણી ફેલાઇ હતી. બાબીયા ગામના સરપંચ રમીલાબેન લાલજી બળગા તેમજ ઉપસરપંચ યુવરાજસિંહ વાઘેલા દ્વારા તેમને વધામણા કરવામાં આવ્યા હતા.જેમાં બાબીયા ગામના ભગવતસિંહ વાઘેલા(બાબીયા),સજુભા જાડેજા (બેરાજા) ,સિદઢરાજસિંહ જાડેજા(બેરાજા) ,વિક્રમસિંહ જાડેજા(બેરાજા) ,જિતેન્દ્રસિંહ દિલુભાજાડેજા(બેરાજા),હતાવિરમજી જાડેજા,ગોહિલ મહેન્દ્રસિંહ,લઘુમતી અગ્રણી અલીમમદ જુણેજા,ફકિરમામદ જુણસ,અગ્રણી કાન્તિ મારાજ,ધીરજ મારાજ,બેરાજા મહાજન બેરાજા કલ્યાણજી ગાંગજી મામણીયા,પ્રવીણ ઠક્કર મણિલાલ સાવલા,મહેશ્વરી,સમાજ,લાલજી,પચાણ,પ્રેમજીભાઈસુરેશભાઈ,હરેશભાઈ,નીલેશભાઈ મહેશ્વરી,તથા પટણી સમાજ,રબારી સમાજ હાજર રહ્યા