તીન પત્તીનો જુગાર રમતા શકુનીઓને પકડી પાડતી બગોદરા પોલીસ

મે. પોલીસ અધિક્ષક અમદાવાદ ગ્રામ્ય અમદાવાદ શ્રી, આર.વી.અસારી સાહેબ દ્વારા અસામાજીક પ્રવૃતિઓને ડામી દેવા જરૂરી સુચના આપેલ હોય તથા શ્રી નિતેશ પાન્ડેય સાહેબ મદદનીશ પો.અધિ.સા ધોળકા વિભાગ ધોળકા નાઓના માર્ગદર્શક અન્વયે અમો એમ.પી.ચૌહાણ પો.સ.ઇ બગોદરા નાઓ તાબાના સ્ટાફના માણસો એ.એસ.આઇ. ભરતભાઇ ભુદરભાાાઇ બ.નં.૧૨૨૪ તથા પો.કો. જયદીપસિંહ ભૂપતસિંગ બ.નં.૧૯૯ તથા પો.કો.સુરેન્દ્ર સિંહ જયવિરસિંહ બ.નં.૯૫૩ સાથે પો.સ્ટે. ધવસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ધિંગડા ગામના બસ સ્ટેન્ડ નજીક આવતા ખાનગી રાહે સાથેના પો.કો. જયદદપધસિંહ તથા પો.કો.સુરેન્રધસિંહ નાઓને બાતમી હકીકત મળેલ કે ધિંગડા ગામની સીમમાં આવેલ ખરાબા પાછળ પાળાની બાજુમાં બાવળની ઓથમાં જાહેરમાં કેટલાંક ઇસમો પૈસા પાના વતી હારજીતનો તીનપતીનો જુગાર રમી રમાડે છે જે અન્વયે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા (૧) રમેશભાઇ વિરજીભાઇ ગોદહલ ઉ.વ.૨૭ (૨) રાજુભાઇ કાવજીભાઇ જાદવ ઉ.વ.૩૨ (૩) વિષ્ણુભાઇ પ્રભુભાઇ વાઘેલા ઉ.વ.૨૧ તમામ રહે.ઉતેલીયા તા. ધોળકા જી.અમદાવાદ નાઓ જુગાર રમવાના સાધનો તથા આરોપીઓની અંગઝડતી માથી તથા દાવ ઉપર થી કુલ રૂ.૨૧,૯૧૦/- તથા મોબાઇલ ફોન નંગ – ૩ કી.રૂ.૨,૫૦૦/- તથા ગંજીપાના નંગ ૫૨ દક.રૂ.૦૦/૦૦-. તથા ઓટો રિક્ષા નંગ-૧ કિં.રૂ.૩૫,૦૦૦/- તથા હીરો કંપનીનું સ્પ્લેન્ડર બાઇક નંગ-૧ દકિં.રૂ.૧૫,૦૦૦/- મળી કૂલ રૂા.૭૪,૪૧૦ /- ના મુદામાલ સાથે પકડાઇ જતા તેઓ વિરુદ્ધમાં જુગારધામ કલમ ૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તા.૦૯/૦૭/૨૦૨૦