દેવભૂમિ દ્વારકાના ઓખા ગામમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા મુસીબત રૂપી પાણી ને દુર કરવા મશીનો દ્વારા પાણી નો નિકાલ કરવામાં આવ્યું

દેવભૂમિ દ્વારકાના ઓખા ગામમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા મુસીબત રૂપી પાણી ને દુર કરવા માટે પોતાના તમામ સાધનો મશીનો કામે લગાડી દિવસ-રાત જોયા વગર લોકલાડીલા નેતા શ્રી પબુભા વિરમભા માણેક શ્રી સહદેવસિંહ માણેક નિલેશ માણેક ચેતન ભા માણેક ખુદ અસરગત સ્થળો પર રૂબરૂ જય મશીનો દ્વારા પાણી નો નિકાલ કરવામાં આવ્યું હતુંવીર ભામાશા કહી શકાય અેવા રાજકીય નેતા, ગૌ ભકત,માનવ ભકત અને શિવ ભકત અેવા શ્રી પબુભા માણેક કે જે પ્રજા ની કોઈ પણ પરિસિથિતિ મા સ્વજન ની જેમ સાથે ઊભા રહી ને સમસ્યા નો ઉકેલ કરે છે, પોતાની  મશીનરી મુકીને  આ પાણીનો નિકાલ કરાવ્યો હતો અને લોકોએ આ કામગીરી ને બિરદાવી હતી દ્વારકા થી રિપોર્ટર વિત્તલ પિસાવાડિયા સાથે ખુશાલ ગોકાણી