જામનગર GPCBનાં અધિકારી પર ACBનો સકંજો

5ef55f53-f873-48e7-b921-996e71c821fa

GPCBનાં કલાસ વન ઓફિસર બી.જી.સુતરેજા ACBનાં સકંજામાં બી.જી.સુતરેજા પાસેથી મળી આવી રૂ.5 લાખથી વધુની રોકડ રકમ છેલ્લાં એક મહિનાથી ACB હતું વોચમાં ACBએ મોડી રાત્રે જામનગરથી અમદાવાદ આવેલા અધિકારીની લીધી તલાશી બી.જી.સુતરેજા પાસેથી મળી આવી લાખોની રોકડ રકમ  બી.જી.સુતરેજા ફરજ બજાવે છે જામનગર,રહે છે અમદાવાદમાં ACB પાસે હતી માહિતી દર સપ્તાહે સુતરેજા લાખોની રકમ લઇ આવે છે અમદાવાદ બાતમીને આધારે ACBએ પાર પાડયું ઓપરેશન  કલાસ વન ઓફિસર પાસેથી આટલી મોટી રકમ મળી હોય તેવી પ્રથમ ઘટના ACB અપ્રમાણસર મિલકતનો દાખલ કરશે ગુનો  જામનગર GPCBનાં ઓફિસરની ચાલી રહી છે પુછપરછ ACBનાં ઓપરેશનથી સરકારી અધિકારી-કર્મીઓમાં ખળભળાટ

( રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર)