ભુજમાં આવેલ દીનદયાલ નગર પાસે એક આરોપીને પકડવા જતી B. ડિવિઝન ના ત્રણ પોલીસ કર્મચારીઓને આરોપીએ માર્યા છરીના ગા

0
1879303.jpg

જાણવા મળતી વિગતો અનુસાર ભુજમાં આવેલ દીનદયાલ નગરમાં એક રખડતા આરોપીની ધરપકડ કરવા જતા આરોપી પાસે છરી હોતા ભુજની B ડિવિઝન પોલીસ ના ત્રણ પોલીસ કર્મચારીઓ ને છરીના ગા મારી અને આરોપી ફરાર થઈ ગયો હતો અને આ પોલીસ કર્મચારીઓ ને છરીના ગા લાગતા સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ મા લઈ જવાયા હતા આગળની તપાસ ચાલુ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *