લખપત તાલુકાનાં માતાનામઢથી લીફરી વચ્ચેની ગોલાઇ પર લિગ્નાઈટ ભરેલી એક ટ્રક પલ્ટીમારતા ચાલક સાથે બે ને ઇજા.

લખપત તાલુકાનાં માતાનામઢથી લીફરી વચ્ચેની ગોલાઇ પર લિગ્નાઈટથી ભરેલી ટ્રક અચાનક પલ્ટી મારતા ચાલકને સામાન્ય ઇજાઓ થઈ હતી. દયાપાર પોલીસે આપેલી વિગતો અનુસાર લિગ્નાઈટ ભરીને આ ટ્રક પાનધ્રો જતી ટ્રક નં.જી.જે.૧૨ બી.ડી. ૭૫૬૭ વાળી માતાનામઢથી લીફરી વચ્ચે ગોલાઇ ઉપર પલ્ટી મારી ગઈ હતી. જેના ટ્રક ચાલક ધીરજ ગઢવી રહે. કપુરાશી વાળાને ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *