ચોટીલાના જાનીવડલામાં પૈસાની લેતી-દેતી મુદ્દે પરિવાર પર હુમલો : ૩ ઘવાયા

ચોટીલાનાં જાની વડલામાં પૈસાની લેતી-દેતી મામલે ભલાભાઇ જેસાભાઇ સાગઠીયા (ઉ.વ.60), સમજુબેન ભલાભાઇ (ઉ.વ. 50), વિનોદભાઇ ભલાભાઇ (ઉ.વ. 25) અને કિશોરભાઇ ભલાભાઇ (ઉ.વ. 32) પર ગામમાં રહેતા વલકુ, શીવકુ અને જેઠાએ ધોકા-પાઇપ વડે હુમલો કરતા તેઓને અત્રેની સિવિલમાં ખસેડાયા છે.સ આ અંગે સબંધી અરૂણભાઇએ જણાવ્યું હતું કે ભલાભાઇના પુત્ર મુકેશે એક વર્ષ પહેલા રૂ.1000 વલકુ પાસેથી લીધા હતા. આ મામલે પોલીસે કાર્યવાહી કરી હતી