રાજકોટ બજરંગ વાડી મટકલ પાસે શેરી નં . ૧૩ ના ખુણા પાસે આવેલ મધુવન એપાર્ટમેન્ટ ફલેટ નં . ર ૪ માંથી ભારતીય બનાવટના ઇગ્લીશ ધરૂની બોટલ નંગ ૨૪ સાથે એક ઇસમને પકડી પાડતી રાજકોટ ગાંધીગ્રામ પોલીસ

રાજકોટ શહેર મહે. પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ તથા સંયુકત પો.કમિ શ્રી અહેમદ ખુરશીદ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન -૨ શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી પશ્ચિમ વિભાગ પી.કે.દિયોરા સાહેબ નાઓએ પો.સ્ટે વિસ્તરમાં વધુમાં વધુ પેટ્રોલીંગમાં રહેવા તેમજ પ્રોહીબીશન ગુન્હા કેસો શોધી કાઢવા માટે સુચના તથા માર્ગદર્શન આપેલ હતું . જે મુજબ અમો પોલીસ ઇન્સપેકટર કે.એ.વાળા નાઓના માર્ગદર્શન હેઠળ અત્રેના પો.સબ.ઇન્સ . આર.એસ.પટેલ તથા ડીસ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીનમાં હતા તે દરમ્યાન પો.કોન્સ . કનુભાઇ બસીયા તથા ગોપાલભાઇ પાટીલ નાઓની સંયુકત બાતમી આધારે રાજકોટ બજરંગવાડી સર્કલ પાસે શેરી નં .૧૩ ના ખુણા પાસે આવેલ મધુવન એપાર્ટમેન્ટ ફલેટ ને .૨૦૧ માંથી નીચે જણાવેલ ઇસમએ પોતાના કબ્બા ભોગવટા વાળા રહેણાંક ફલેટમાં ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની બોટલો નંગ -૨૪ મળી કુલ કિ.રૂ .૧૧,૪૦૦ / – મુદામાલ સાથે મળી આવતા મજકુર ઇસમને પકડી કાયદેશર ની કાર્યવાહી કરેલ છે . મુદામાલ – ( ૧ ) ભારતીય બનાવટની રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ હીસ્કી લખેલ કાચની કંપની શીલપેક ૭૫૦ એમ એલ ની ઇગ્લીશ દારૂની બોટલ નંગ -૧૮ જે એક બોટલની કી.રૂ .૫૦૦ / – લેખે બોટલ નંગ -૧૮ ની કી.રૂ .૯,૦૦૦ / – ( ૨ ) ભારતીય બનાવટની મેકડોવેલ્સ નંબર વન રીઝર્વ વ્હીસ્કી લખેલ કાચની કંપની શીલપેક ૭૫૦ એમ.એલ. ની ઇગ્લીશ દારૂની બોટલ નંગ 75 જેમાં એક બોટલની કી રૂ ૪૦૦ / – લેખે બોટલ નંગ ૨૬ કી.રૂ. ૨૪૦૦ / – ગણી એમ ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ -૨૪ ફ્રી રૂ ૧ ૧,૪૦૦ / – મુદામાલ આરોપીઓના નામ સરનામાં – અમીત જીતેન્દ્રભાઇ દોશી ઉવ ૩૪ રહે બજરંગવાડી સર્કલ પાસે શેરી નં ૧૩ ના ખુણા પાસે મધુવન એપાર્ટમેન્ટ ફલેટ ને ૨૦૬ બીજા માળે મનોજભાઇ સાવંતના મકાનમાં જામનગર રોડ રાજકોટ ગેહાની વિગત- ગાંધીગ્રામ પો.સ્ટે ગુ.ર.નં .૧૧૨૦૮૦૩૫ / ૨૦ / ૧૪૭૮ પ્રોહી કલમ ૬૫ એએ , ૧૧૬ બી મુજબ કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી ના નામ : પોલીસ ઇન્સપેકટર કે એ વાળા તથા પો સ.ઇ. આર એસ પટેલ તથા પો . હેડ.કોન્સ ખોડુભા જાડેજા તથા પો.કોન્સ ગોપાલભાઇ પાટીલ , વનરાજભાઇ લાવડીયા , કનુભાઇ બસીયા , તથા દિવ્યરાજસિંહ જાડેજા , દિગ્વીજયસિંહ ગોહીલ , દિનેશભાઇ વહાણીયા , બ્રીજરાજસિંહ ઝાલા.