જમીનમાં દટાયેલ શંકાસ્પદ લાશની ઓળખ શોધી હત્યાનો ભેદ ઉકેલતી નખત્રાણા પોલીસ

મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભ તોલંબીયા સાહેબ પશ્રિમ -કચ્છ ભુજ નાઓની સુચનાથી તથા ઈ.ચા.નાયબ પોલીસ અધિક્ષક નખત્રાણા ના શ્રી બી.એમ.દેસાઈ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક નખત્રાણા ના શ્રી વી.એન.યાદવ સાહેબ ના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પો.સ્ટે.અ.મોત નં.૨૭/૨૦૨૦ સી.આર.પી.સી.ક્લમ.૧૭૪ ના કામે સુખસાણસીમ,તા.નખત્રાલ્વા માથી જમીનમા અર્ધ દટાયેલ પુરુષની લાશ મળી આવેલ હતી જે લાશની ઓળખ શોધવા અને મરણજનાર ના મોત અગે મુળ સુધી જઈ સત્ય હકિકત શોધી કાઢવા નખત્રાણા પો.સ્ટે.ના ઈ.ચા.પો.ઈન્સ.વી.જી.ભરવાડ તથા પોલીસ સ્ટાફના માણસો એ પુરતા પ્રષ્તનો કરી ગણત્રી ના સમય મા મરણજનાર ની ઓળખ શોધી તેના મોતનુ કારણ શોધી કાઢેલ જેમા મરણજનાર રાજેશ ઈભલા કોલી ઉ.વ.૨૮ રહે.માધાપર,તા.ભુજ વાળા અને નિર્મલાબેન ઉર્કે નિબુડી ઉર્ફે હેમલ ડો/ઓ રમજુ ગાભા કોલી રહે.હાલે સાંયરા(યલ), તા.નખત્રાણા વચ્ચે પ્રેમસબંધ બંધાઘેલ હોઈ તેઓ બંન્ને જણાઓ હાલે સુખસાણસીમ ,તા.નખત્રાણા મધ્યે આવેલ કાનજી રાણાજી સોઢા રહે.સુખસાષા તા. નખત્રાણા વાળાની વાડીમાં સાથે રહેતા હતા અને મરણજનાર રાજેશ ઈભલા કોલી અવારનવાર નિર્મલાબેન ઉર્ફે નિબુડી ઉર્ફે હેમલ ડો/ઓ રમજુ ગાભા કોલીને પોતાની સાથે ધરધેણુ (લગ્ન) કરી લેવા કહેતો હોઈ જે નિર્મલાબેન ઉર્કે નિબુડી ઉર્ફે ેમલ ડો/ઓ રમજુ ગાભા કોલીને મંજુર ન હોઈ અને તેની સાથે ધરધેણુ કરવુ ન હોઈ બંન્ને વચ્ચે તે બાબતે બોલાચાલી યતી હતી અને નિર્મલાબેન ઉર્ફે નિબુડી ઉર્ફે હેમલ ડો/ઓ રમજુ ગાભા કોલીએ રાજેશ ઈભલા કોલીનુ કોઈપણ રીતે કાંસળ કાઢવા નુ વિચારી તેણે રાજેશ ઈભલા કોલીને ગલાસ મા પાણી સાથે ખેતીના પાક મા છાંટવાનો ઝેરી પાવડર ભેરવી આપતા જે ઝેરી પાવડર વાળુ પાણી રાજેશ ઈભલા કોલી પી જતા તે ખેરના ઝાડ ની નીચે સુઈ જતા તેને મો.સા.ના બ્રેક વાયર વડે ગળામા ટુંપો આપી તેની હત્યા નિપજાવેલ ત્યારબાદ નિર્મલાબેન ઉર્ફે નિબુડી ઉર્ફે હેમલ ડો; ઓ રમજુ ગાભા કોલી તથા તેની માતા વાલબાઈ વા/ઓ રમજુ ગાભા કોલી તથા પિતા રમજુ ગાભા કોલી રહે.તમામ હાલે.સાંયરાક્ષ),તા.નખત્રાણા વાળા તથા વાડી માલીક કાનજી રાણાજી સોઢા રહે.સુખસાણ,તા.નખત્રાજ્ા વાળાઓએ સાથે મળી મરણજનાર ની લાશને સગેવગે કરી પુરાવાનો નાશ કરવાના હેતુસર તમામ સાથે મળી વાડો માલીક કાનજી રાણાજી સોઢા ના કબજાની મહીન્દ્રા વેરીટો ગાડી નં.જી.જે.૧૨. બી.આર. ૯૪૦૪ વાળીમા મરણજનાર રાજેશ ઈભલા કોલીની લાશને લઈને સુખસાણ સીમમાં આવેલ રાતાતળાવ ડેમ પાસે લઈ જઈ જમૌન મા દાટી દીધેલ જે બાબતે આરોપીઓ વિરૂધ્ધ નખત્રાણા પો.સ્ટે.ગુ.ર.નં.એ. £૨૯/૨૦ર૦ ઈ.પી.કો.કલમ. ૩૦૨, ૨૦૧,૩૪ મુજબનો ગુન્હો નોંધી આરોપીઓ ને અટક કરી ગુન્હા કામે નો મુદામાલ કબજે કરવામાં આવેલ અને આગળની તપાસ તજવીજ ચાલુમા છે આમ આ કામગીરી નખત્રાણા પો.સ્ટે.ના ઈ ,ચા.પો.ઈન્સ.વી.જી.ભરવાડ તથા એ.એસ.આઈ ‘રમજુભાઈ એલ.બાવા,એ.એસ.આઈ. રૂદૂસિંહ પી.જાડેજા,પો.હેડ કોન્સ.દિનેશસિંહ બી.ઝાલા તથા પો.કોન્સ.વનરાજસિંહ જાડેજાતથા પો.કોન્સ.કાનાભાઈ રબારી તથા પો.કોન્સ.મહેન્દૂસિંહ બારડ નાઓ કરેલ છે