કઠલાલ પીઠાઇ ટોલ ટેક્ષ નજીક થી sog એ વિદેશી દારૂ ઝડપ્યો

વિદેશી દારૂ નું કન્ટેઇનર RJ -18 GB-0554  માં  થી ઝડપાયો દારૂ વિદેશી દારૂ ની 183 પેટી ઝડપી પડતી ખેડા નડિયાદ એસ ઓ જી દારૂ અને કન્ટેનર સહિત 59 લાખ ના મુદ્દામાલ સાથે બે ને ઝડપી પડ્યા બાતમી ના આધારે એસ ઓ જી એ ઝડપ્યો લાખો ના મુદ્દામાલ સાથે દારૂ

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ