ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના દેદરડા ગામ કોરોનાનો કહેર

પાલીતાણા તાલુકાના દેદરડા ગામ કોરોના નો કહેર દિવસે-દિવસે વધતા જતા કોરોના વાયરસના કેસો ને લઈ તંત્રમાં દોડધામ દેદરડા ના લોકોમાં ભયનો  માહોલ ફેલાયો છે.

રિપોર્ટર-પરમાર વિરેન્દ્રભાઈ ભાવનગર