ખડીર ના ખોળે આવેલ નાનકડા એવા બાંભણકા ગામે યુવાન અને જાગૃત સરપંચ બહાદુર સિંહ સોઢા દ્વારા૧૨૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું