સામખીયાળી પોલીસ દ્વારા મેન બજાર તેમજ અલગ-અલગ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરી અને માસ્ક વગરના લોકો ને દંડ કરવામાં આવ્યો