આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ જિલ્લા દ્વારા ગાંધીધામ શહેરમાં પીવાના પાણીની બાબતે પડતી તકલીફ ના નિરાકરણ માટે પાલિકા ને આવેદનપત્ર આપવા માં આવ્યું