કઠલાલના પાટોમાં 500 માસ્કનું વિતરણ કરાયું
કઠલાલ ના પાટો ગામે ખેડા જિલ્લા તંત્ર તેમજ જીલ્લા સંયોજક પ્રણવભાઈ સાગર ની પ્રેરણા થી સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર કઠલાલ ના આયોજન થી મહેશભાઈ ડાભી 500 માસ્ક નું વિતરણ કરાયું તેમજ સરપંચ સેક્રેટરી /અજયસિંહ ડાભી. વિજય સિંહ રાઠોડ સહિત આગેવાનો જોડાઈ ને પાટો દુધ મંડળી ના તમામ ગ્રાહકો ને માસ્ક /હોમીયો પેથી દવા અપાઈ અને જીલ્લા તંત્ર – દ્વારા કોરોનાથી બચવા ની ગાઈડ લાઈન આપતા પેમ્પ્લેટ નું વિતરણ કરાવા મા આવ્યું સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્વામી વિવેકાનંદ કેન્દ્ર કઠલાલ તાલુકોના ભવાન સિંહ ઝાલા /જનક પરમાર દ્વારા કરવામાં આવ્યું
મકસુદ કારીગર, ખેડા-કઠલાલ