રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે લોકોને ફરિયાદ માટે રૂબરૂ આવવાની જગ્યાએ ઈમેઈલ કલે ફોન દ્વારા ફરિયાદ નોંધાવા કરી અપીલ
રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રૂબરૂના બદલે સોશિયલમીડિયા મારફતે ફરિયાદ નોંધાવા લોકોને અપીલ કરી છે. જેના હેતુસર પોલીસ કમિશનરે રાજકોટના સર્વ પોલીસ મથકોના ઇ-મેઈલ આઈ-ડી અને મોબાઈલ નંબર જાહેર કર્યા છે. જેથી રાજકોટના લોકો ઇ-મેઈલ અને નંબર થકી ફરિયાદ કરી શકે છે
રિપોર્ટર: રવિ લખાણિ રાજકોટ