અમરેલી – ધારી ગીરના પાણીયા ગામે મજૂર પરિવારના બાળક ઉપર દીપડાનો હુમલો
મોડી રાત્રે વાડીના મકાન પાસે રમતા પાંચ વર્ષીય બાળક પર દીપડાનો હુમલો….
માથાના ભાગે અને પીઠના ભાગે બાળકને પહોંચી ઇજાઓ…
પરિવાર જનોએ દેકારો કરી દીપડાની પાસેથી બાળકને બચાવ્યું……
પ્રથમ ધારી અને વધુ સારવાર માટે અમરેલી સિવિલમાં ખસેડાયો….
રીપોર્ટ : આદીલખાન પઠાણ (અમરેલી)