મસ્જિદોમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે બકરી ઇદ ની નમાઝ અદા કરવા માંટે ભારતીય સમતા પાર્ટી ના જામનગર જિલ્લા મંત્રી અને સામાજિક કાર્યકર વસીમ ભાઈ ખફી દ્વારા મુખ્યમંત્રી ને પત્ર લખી રજૂઆત હાલમાં વૈશ્વિક મહામારી વચ્ચે શનિવારે બકરી ઇદ નમાઝ જાહેર માં નહી પઢવા ના જાહેરનામા ને ધ્યાન મા લેતા મસ્જિદોમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે બકરી ઇદ ની નમાઝ અદા કરવા માં આવે તેવી રજૂઆત મુખ્ય મંત્રી ને પત્ર લખી રજૂઆત આ ઉપરાંત આ ઉપરાંત ( વસીમ ખફી ) એક નિવેદન માં જણાવ્યું કે કોઈ જાહેર માં કુરબાની કરતાં નથી ત્યારે પોત પોતાની જગ્યાએ કુરબાની કરવા દેવા માં માં આવે તેવી રજૂઆત પણ કરી હતી.