ભુજ શહેરના કોર્ટ નો ખુણો બાજુ જુલેલાલ સોસાયટી માં જતાં રસ્તા ઉપર કોઈ અજાણ્યા છકડા ચાલકે સર્જ્યો અકસ્માત. (આરોપી ફરાર )

તા.૨૯.૧.૧૮ : નો બનાવ

ભુજ શહેરના કોર્ટ નો ખુણો બાજુ જુલેલાલ સોસાયટી માં જતાં રસ્તા ઉપર છકડો  જેના નં. જી,જે. ૧૨ બી.યુ. ૫૮૧૬ વાળાનો ચાલકએ પોતાના કબ્જાનો છકડો પૂરઝડપે બેદરકારી અને ગલફત ભરી રીતે ચલાવીને અજય મૂળજી ચોથાણી નામના શખ્સ સાથે એક્સિડન્ટ કરી ને તેને જમણા હાથની કોણી તથા ખભા વચ્ચે ફેકચર જેવી ઇજાઓ કરી ગુન્હો કર્યો. ત્યાર બાદ ભુજ એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી. (આરોપી ફરાર )

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *