મલાડ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ભેખડ ધસી પળી


મહારાષ્ટ્રની રાજધાની મુંબઈને સમતા નગરમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર કાંદીવલીમાં ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ ઍરપોર્ટ અને શહેર તરફ જનારા રાજમાર્ગને એક તરફથી બંધ કરી દેવામાં આવ્યો છે. રૂટ ડાવર્ઝન કરવામાં આવ્યું છે. ભૂસ્ખલનની લોકેશન ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ઑફિસની નીચે છે.
નોંધનીય છે કે મુંબઇ પોલીસ આ ઘટના બાદ ટ્રાફિક જામ ન થાય તે અંગે ધ્યાન આપી રહી છે. અને ટ્વીટ દ્વારા માહિતી પણ આપી રહી છે.