ચીનના સરકારી મીડિયા People’s Daily એ દાવો કર્યો છે કે 23 જુલાઇના રોજ ચીની સેના એ અમેરિકન સૈન્ય વિમાનને ધમકી આપીને ભગાડી દીધા. પીપલ્સ ડેલી એ ટ્વિટર પર એક ઓડિયો ક્લિપ રજૂ કરી છે. જેમાં કથિત રીતે ચીની સેનાના ફાઇટર જેટ અમેરિકન વિમાનને ચેતવણી આપી રહ્યા છે. પીપલ્સ ડેલીએ લખ્યું.