જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પુર્વ કચ્છ ગાંધીધામ


પુર્વ કચ્છ ગાંધીધામ એલ.સી.બી.ની.ટીમ પ્રોહી./જુગારનાં કેસો શોધવા પ્રયત્નશીલ હતી તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે જશાપર વાંઢ તા.ભચાઉ ખાતેથી નીચે જણાવેલ મુદ્દામાલ સાથે આરોપી પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી સામખીયાળી પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે. પકડાયેલ આરોપી: (૧) ધીરજલાલ ચુનીલાલ વ્યાસ રહે. હળવદ (ર) વાસુદેવ ભીખાભાઇ દલવાડી રહે. હળવદ (૩) તાજમહમદ આદમભાઇ મઉ રહે. મોરબી (૪) અલીયાસ મુસાભાઇ મોવર રહે. માળીયા (૫) અરવિંદ ધનશ્યામભાઇ ચાવડા રહે. હળવદ (૬) અજીત સોમાભાઇ ગોહિલ રહે. હળવદ (૭) ઉપેન્દ્ર રતિલાલ એરવાડીયા રહે. ટીકર તા.હળવદ (૮) હાજી આદમ ત્રાયા રહે. જશાપર વાંઢ તા.ભચાઉ મુદામાલ : – રોકડ રૂ. ૩૧૭ર૦/- – કાર નંગ-૧ કી.રૂ.૫૦૦૦૦૦/- મોબાઇલ ફોન નંગ-૮ કિ.રૂ.૪૦,૫૦૦/- કુલે રૂ. ૫,૭ર,રર૦/-આ કામગીરીમા એમ.એસ.રાણા ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફ જોડાયેલ હતો.