કચ્છમાં વસ્યું કાચું સોનું ગઈ કાલ બપોરે 11 વાગ્યાથી કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ધીમી ધારે ચાલુ

કચ્છમાં વસ્યું કાચું સોનું ગઈ કાલ બપોરે 11 વાગ્યાથી કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ધીમી ધારે ચાલુ થતા વરસાદે વહેલી સવારે જોર વધતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા નદીઓ વહી નીકળી ડેમોમાં નવા નીરની આવક ચાલુ થઈ કેરા નાગમતી તેમજ બળદિયા,નારાણપર,મેઘપર, બાબીયા,ટપ્પર, વાંકી, તુંબડી, ચુનડી, દહીસરા, સહિતની નદીઓ વહી નીકળી હતી ગજોડ તેમજ બાબીયા સહિતના ડેમમાં નવા નીરની આવક ચાલુ થઈ હતી મુન્દ્રા તાલુકાના ટપ્પર સહિત ની નદીઓ ફુલ જોશમાં વહી નીકળી હતી માલધારીઓ ખેડૂતોમાં લોકોમાં ખુશીની લાગણી છવાઈ હતી