ભાવનગર : વડવા વાસન ઘાટ ચોક માં રીક્ષાવાળાએ મૂકી માઝા

ભાવનગર શહેરના વડવા વાસન ઘાટ ચોક માં રોજ બ રોજ ગેરકાયદેસર રીક્ષા રોડ પર રાખી રિક્ષા ચાલકો આંતક મચાવી રહ્યા છે સૂત્રો પાંસે થી મળતી  માહીતી મુજબ જ્યારે આજરોજ તયાંના એક રાહદારી એ એક રીક્ષા ચાલક ને રીક્ષા સાઈડ માં રાખવા નું કહયુ તો રીક્ષા ચાલક કે એવો જવાબ આપ્યો કે અમે પોલીસ ને હપ્તા આપ્યે સિયે અમને કોઈ નયમ લાગુ પડતો નથી જયારે વાત કરવા માં આવે તો રિક્ષામાં ત્રણ પેસેન્જરની પરમીટ હોવા છતાં આ કોરોનાની મહામારીમાં ઘેટાં બકરાની જેમ પેસેન્જર ભરી કોરોના નું સંકળામણ વધારી રહ્યા હોય એવું લાગી રહ્યું છે તેમ છતાં કોઈ  અધિકારીઓના ધ્યાનમાં આવતું નથી આ રિક્ષાવાળાઓએ ખરેખર પોલીસને હપતા આપી પોલીસ નું મોઢું બંધ કર્યું હોય એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે એટલા માટે પોલીસ પણ આંખ આડા કાન કરી રહી છે અનેકવાર પ્રેસ મીડિયા માં આપવા છતાં કોઈ અધિકારી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી તો અહીંયા વડવા વોસિન ઘાટ ચોક ખાતે ટ્રાફિક પોઇન્ટ મુકવા લોક માંગ ઉઠવા પામી છે…

એજાદ સેખ રીપોર્ટર