શ્રાવણીયો જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી પાડી જુગાર નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અસલાલી પોલીસ ટીમ અમદાવાદ ગ્રામ્ય પોલીસ

અમદાવાદ:મે.આઇ.જી.પી. સાહેબ શ્રી અમદાવાદ વિભાગ અમદાવાદ તથા મે.જીલ્લાપોલીસ અધિક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ અમદાવાદ ગ્રામ્યનાઓની સુચના,તથા મે. નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.ટી.કામરીયા સાહેબ સાણંદ વિભાગ, સાણંદ નાઓના માર્ગદર્શન હેઠળ તથા અસલાલી પો.સ્ટે ના પો,ઇન્સ આર.ડી.સગર સાહેબ ની સુચાનાથી કાસિંદ્રા ઓપી વિસ્તારમાં શ્રાવણ માસ નિમીતે જુગાર અંગેના વધુમાં કેશો શોધી કાઢવા સારૂ અમોને સુચાના કરતા જે કામે અમો એસ.એસ.ગામેતી પો.સબ.ઇન્સ તથા કાસિંદ્રા ઓપી સ્ટાફના માણસો સાથે ઓ.પી. વિસ્તારમાં  પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે, મોજે વિસલપુર ગામે મેલડી માતાના મંદીરની સામે  ખુલ્લી જગ્યામાં  ટેકરા ઉપર  કેટલાક ઇસમો પૈસા પાનાથી હારજીતનોતીન પત્તીનો જુગાર રમી/રમાડે છે જે હકિકત આધારે પંચો રૂબરૂ રેઇડ કરી

૧)  ચીરાગભાઇઊફૅ છગનભાઇ રમેશભાઇ જાતે પટેલ ઉ.વ-૩૩  ધંધો. ખેતી રહે.વિસલપુરગામ ઠાકોરવાસ તા.દસક્રોઇ જી.અમદાવાદ

૨)શંભુજી સુરસંગજી જાતે ઠાકોર  ઉ.વ.૪૧ ધંધો.નોકરી રહે.વિસલપુરગામ.ઠાકોરવાસ તા,દસક્રોઇ જી.અમદાવાદ

૩) ધનસ્યામભાઇ ધિરુભાઇ  જાતે ગોળ (દરબાર) ઉ.વ ૪૦ રહે. વિસલપુરગામ.દરબારવા તા,દસક્રોઇ જી.અમદાવાદ

૪) સંજયભાઇ ભલાભાઇ જાતે ઠાકોર ઉ.વ-૩૩ ધધો- ખેતી  રહે. વિસલપુરગામ.ઠાકોરવાસ તા,દસક્રોઇ જી.અમદાવાદ કુલરોકડ રૂપીયા ૧૬,૬૪૦/- ના મુદ્દામાલ વિગતવારનું પંચનામુ કલાક૧૬/૩૦ થી ૧૭/૦૦ સુધીનું કરી લઇ અત્રેના પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૨૦૬૩૨૦૦૮૫૫/૨૦૨૦ જુગારધારા કલમ ૧૨ મુજબ ગુન્હો રજી કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર