જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી કોઠ પોલીસ

મહે.આઇ.જી.પી. સા.અમદાવાદ રેન્જ તથા મહે.પોલીસ અધીક્ષક સા.અમદાવાદ ગ્રામ્ય નાઓએ જીલ્લામાં પ્રોહિ-જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સદંતર નેસ્તનાબુદ કરવા સુચના આપેલ તેમજ મહે.મદદનીસ પો.અધિ.સા.શ્રી સા. ધોળકા વિભાગ, ધોળકા નાઓના માર્ગદર્શન હેઠળ અમો એચ.આર.પટેલ પો.સબ.ઇન્સ. કોઠ નાઓને બાતમી હકીકત મળેલ કે ખરાંટી ગામે બુટભવાની ફળીમાં રહેતા વશરામભાઇ ફુલાભાઇ ચૌહાણનાઓના ઘરની આગળ આવેલ ખુલ્લી જગ્યામા તીનપત્તીની હારજીતનો જુગાર રમી રમાડે છે. જે આધારે અમો તથા પોલીસ સ્ટાફના માણસો સાથે રેડ કરવા સારુ સમજ કરતા સદર બાતમીવાળી જગ્યાએ રેડ કરતા દસ ઇસમો
(૧) મીઠાભાઇ મગનભાઇ પરમાર
(૨) ઘનશ્યામભાઇ ચંદુભાઇ સુથાર
(૩) ઘનશ્યામ અરજણભાઇ ચૌહાણ
(૪) શૈલેષભાઇ ભયલાલભાઇ ચૌહાણ
(૫) અરવિંદભાઇ ઉર્ફે અજય કનુભાઇ ચૌહાણ
(૬) પ્રવિણભાઇ રણછોડભાઇ ચૌહાણ
(૭) ગોપાલભાઇ ચતુરભાઇ ચૌહાણ
(૮) રોહીતભાઇ દશરથભાઇ ચૌહાણ
(૯) વશરામભાઇ ફુલાભાઇ ચૌહાણ ઉપરના બધા જ રહે.ખરાંટી તા.ધોળકા જી.અમદાવાદ
(૧૦) સુરેશભાઇ હસમુખભાઇ ડાભી હાલ રહે. સી-૪ પ્રેમ એપાર્ટમેન્ટ, વેજલપુર બસ સ્ટેન્ડ પાછળ, અમદાવાદ મુળ રહે. સ્વામીના ગઢડા તા.ગઢડા જી.બોટાદનાઓ તીનપત્તીનો જુગાર રમતા ઇસમોને પકડી તમામની અંગ ઝડતી તથા દાવ ઉપરના મળી કુલ રૂ.૧૫,૪૧૦/- રોકડા સાથે દસ ઇસમોને પકડી અટક કરી કોઠ પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૨૦૨૯૨૦૦૨૫૧ જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો રજી.કરી કાયદેસરની કાર્યવાહિ કરવામા આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી :-
૧) એચ.આર.પટેલ પો.સબ.ઇન્સ
૨) અ.હે.કો હરેશકુમાર ડાહ્યાભાઇ
૩) પો.કો.ખુમાનસિંહ જીલુભા
૪) પો.કો. જયમીનસિંહ પ્રવિણસિંહ
૫) પો.કો. પ્રદિપસિંહ અજીતસિંહ
૬) પો.કો. પ્રધ્યુમનસિંહ પ્રવિણસિંહ
૭) પો.કો. પ્રવિણભાઇ ખોડાભાઇ
૮) પો.કો. દેવેન્દ્રસિંહ બનેસંગ
રિપોર્ટર :ગોહેલ સોહીલ કુમાર