હિન્દુ યુવા સંગઠન નખત્રાણાની ટિમ દ્વારા રામમંદિરના ભૂમિપૂજનની હોશ ભેર ઉજવણી કરવામાં આવી

હિન્દી યુવા સંગઠન નખત્રાણા ટીમ દ્વારા અયોધ્યા રામ જન્મ ભૂમિ પૂજન ની ખુશીમાં નખત્રાણા મેન બજાર મધ્ય ફટાકડા ફોડી મીઠાઈ બાટવા માં આવી હતી અને મેઇન બજાર ના માર્ગ ઉપર ભઞવા ધ્વજ સાથે જયજય શ્રીરામના નારા ગુંજી ઉઠયા હતા 500 વર્ષથી હિન્દુ સમાજ આ ખુશી ની ઘડીની રાહ જોઈ રહ્યો હતા એ દિવસ આવી ગયો છે તેવુ હિન્દુ યુવા સંગઠન ના હોદ્દેદારો દ્વારા કચ્છ કેર ટીવી ન્યુઝ ને જણાવ્યું હતું