ભાવનગર : ભાંગ ના કારખાના પાસે, બજરંગ દાસ બાપા ની મઠી પાસે એક યુવાનની કરપીણ હત્યા

download-2-2

યોગેસ પ્રતાભ ભાઈ બારૈયા નામ ના શખ્સ પર જીવલેણ હુમલો સારવાર અથૅ સર.ટી.હોસ્પિટલ માં ખસેડવામાં આવેલ જ્યાં તેમને સારવાર દરમિયાન નિપજ્યું હતું. પોલીસ કાફલો ઘટના સ્થળે.

રીપોટર એજાજ શેખ