આત્મારામ સર્કલ પર ટ્રક અને બાઇકનો થયો એક્સીડન્ટ

aksmaat

આત્મારામ સર્કલ થી આગળ જતા ખાડામાં ટ્રક અને બાઇકનો એકસીડન્ટ થયો હતો. બાઈક ચાલકને બાઇકમાં નુકસાન થયું છે. તંત્ર તેની રાહ જોઈ રહી છે જ્યારે કોઇનો જીવ ગુમાવે, ત્યારે ખાડા પૂરવામાં આવશે. નુકસાન ગાડીમા વધુ થયેલ જણાય છે. ક્યાંકને ક્યાંક તંત્રની બેદરકારીના કારણે કોઈનો જીવ જશે. એવું સૂત્રધારથી માહિતી મળેલ.