ભુજ તાલુકાનાં વૃંદાવન હોટલની આગળ ગોલાઈ પાસે સુખપર પાસે એક શખ્સે જાહેરમાં કેફી પીણું પીધેલ હાલતમાં ગુન્હો કર્યો.
તા.૩૧.૧.૧૮ : નો બનાવ
ભુજ તાલુકાનાં વૃંદાવન હોટલની આગળ ગોલાઈ પાસે સુખપર પાસે વંકભાઇ આલાભાઈ કંરાશિયા રહે ,નિરોણા વાળાએ પોતાના કબ્જાની ટ્રક નં.જી.જે.૧૨ વાય. ૫૬૮૯ વાળીને કેફી પીણું પીધેલ હાલતમાં ચલાવી માનકુવા પોલીસે ઝડપી પાડ્યો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.