ભુજ શહેરના ભુજીયા રિંગ રોડ પાસે ડિ.પી.ચોક તરફ જવાના રોડ પર એક શખ્સે કર્યો દેશીદારૂનો વેચાણ.

તા.૩૧.૧.૧૮ : નો બનાવ

ભુજ શહેરના ભુજીયા રિંગ રોડ પાસે ડિ.પી.ચોક તરફ જવાના રોડ પર સાગર પેનાલાલ કંડારા રહે , મેન્ટલ હોસ્પિટલ પાછળ વાળાએ પોતાના કબ્જામાં ગે.કા.રીતે પાસ પરમીટ વગર દેશીદારૂ લીટર ૩ નો પ્રોહી મુદ્દામાલ વેચાણ અર્થે રાખી રેડ દરમ્યાન નાશી જઈ ગુન્હો ત્યાર બાદ ભુજ બી ડિવિઝન પોલીસતપાસ હાથ ધરી.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *