કેરામાં લાઇટના ધાંધીયા
કેરા ગામે રોજ લાઇટ 10થી 15 વખત આવજાવ કરતાં ધંધાર્થી તેમજ ગામ લોકોને મુશ્કેલી પડી રહી છે. અને ગામમાં એક જ ઈલેકટ્રેન હોવાથી મુશ્કેલી પડી રહી છે. ક્યારેક વૉલ્ટેજ વધી જતાં લોકોના ઘરોમાં પણ નુકશાન થાય છે . તો શું આ નુકશાનની ભરપાઈ P.G.V.C.L. દ્વારા કરાશે કે શું તેવું લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે.
રિપોર્ટ બાય- રવિલાલભાઈ , કેરા