દયાપરમા સાદાઈ થી તળાવ વધવામાં આવ્યું દયાપરના સરપંચ ભવાનભાઈ લીંબાણી તેમજ દયાપર સ્વામિનારાયણ મંદિર ના સાંખ્યયોગી બહેનો ના વરદ હસ્તે દયાપરનો તળાવ વધારવામાં આવ્યું હતું તેમજ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દયાપરના સરપંચ ભવાનભાઈ લીંબાણી પુનિતભાઈ ગોસ્વામી તેમજ દયાપરના પ્રતિનિધિ દર્શનભાઈ સોની ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ સ્વામિનારાયણ ભગવાનને નવા થી નીર અભિષેક કરવામાં આવ્યો હતો તેમજ દયાપર સ્વામિનારાયણ મંદિરના સાંખ્યયોગી બહેનો હાજર રહ્યા હતા સ્વામિનારાયણ મંદિરના મહંત સાન્તા ફઈ માનબાઈ ફઈ તેમજ કર્મયોગી બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા દયાપર પાટીદાર મહિલા મંડળના પ્રમુખ પુષ્પાબેન લીંબાણી પ્રીતિબેન લીંબાણી અને બામણીયા સત્સંગ સમાજના બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જયાબેન પોકાર જયાબેન સાંખલા સવિતાબેન પોકાર તેમજ ધાર્મિક વિધિ મૂળશંકર જોશી કરાવી હતી (તસ્વીર દર્શન સોની )