સુરેન્દ્રનગર પાંચ ગુનાનો કુખ્યાત આરોપી પરેશ રબારીને હથિયાર સાથે LCB પોલીસે ઝડપી પાડયો.


સુરેન્દ્રનગર જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી.સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાખોરી ડામવા માટે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ સતત સતર્ક બની છે.ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ જિલ્લામાં ગુનાખોરી અટકે તે હેતુથી સતત આવા કુખ્યાત આરોપી ઝડપી લેવા સતત સતર્ક બની છે.ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના ધાગધ્રા થી સુરેન્દ્રનગર જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા શ્રી મહેન્દ્રકુમાર સાહેબની સૂચનાથી અને એલસીબી પી, આઇ,ડી,એમ,ઢોલ ને પાકી બાતમીના આધારે સુરેન્દ્રનગર જિલ્લો કુખ્યાત આરોપી પરેશ રબારી ને હથિયાર સાથે ઝડપી લેવામાં આવ્યો છે.આ પરેશ રબારી જેલ જઈને જામીન લીધા બાદ બહાર આવીને પાંચ જેટલા મોટા ગુનાઓ આચાર્યા છે.અને આજે જિલ્લા એલસીબી દ્વારા ધાંગધ્રા ખાતેથી બાકી બાતમીના આધારે આ પરેશ રબારી ને એક હથિયાર સાથે સુરેન્દ્રનગર જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના નિર્મળ સિંહ,સંજયસિંહ,અને વગેરે પોલીસ સ્ટાફ દ્વારા આ કુખ્યાત આરોપી ની આજે સવારે અટકાયત કરી હતી.
રિપોર્ટર- મહિપત ભાઈ મેટાળીયા , સુરેન્દ્રનગર