કોરોના છે ત્યારે દયાપરમા જીઆરડીના બહેનો સતત ડ્યુટી પર ફરજ બજાવે છે

ab99e322-8116-41b4-a736-17d9de644637

હાલમાં કોરોના છે ત્યારે દયાપરમાં જી.આર.ડી.ના બહેનો સતત ડ્યુટી પર ફરજ બજાવે છે કોટ બેન્ક અને બસ સ્ટેશન વિસ્તાર પર ડ્યુટી ફરજ બજાવે છે દયાપરના પ્રતિનિધિ દર્શનભાઈ સોની જણાવ્યું હતું કે ખરેખર જી.આર.ડી.ના બહેનો ડ્યુટી પર ખડે-પગે ફરજ બજાવે છે કોટ મા પૂજાબેન લીંબાણી અંજલીબેન લીંબાણી હેતલબેન લીંબાણી આ ત્રણ બહેનો કોટ ડ્યુટી ફરજ બજાવે છે તેમજ વિમળાબેન સોલંકી અને હંસાબેન લોચા બસ સ્ટેશન પર ડ્યુટી પર ફરજ બજાવે છે તેમજ યોશનાબેન ગોસ્વામી અને જયાબેન ગોસ્વામી દેના બેન્ક અને બેંક.ઓફ.બરોડા મા ડ્યુટી પર ફરજ બજાવે છે તેમજ કોરોના મહામારી ફરજ બજાવનાર જી.આર.ડી.ના બહેનોને અભિનંદન આપવામાં આવ્યા હતા (તસ્વીર દર્શન સોની )