મુસ્લિમ સમાજની લાગણી દુભાતી ઘટના આવી સામે

સૂદર્શનના મલિક સુરેશ ચૌહાણ દ્વારા મુસ્લિમકોમ માં I.A.S – I.P.S  કેમ વધવા માંડ્યા છે અને તે જેહાદ કરશે તેવા શબ્દનો ઉપયોગ કરી અને વીડિયો સેર કર્યો હતો અને ચોક્ક્સ મુસ્લિમ કૉમની લાગણી દુભાવવા માટે કરેલ જાહેર ટ્વિટ દ્વારા ટીપણી બદલ I.P.C કલમ 153(એ), 513(બી), 504,505,295(એ),298ઈન્ફોર્મેશનટેકનોલોજીએક્ટ2000 હેઠળ ફરિયાદ દાખલ કરવા માટે મુસ્લિમ એકતા મંચના નેજા હેઠળ મહુવા પોલીસ સ્ટેસોન માં મહુવાના મુસ્લિમ એકતા મંચના હોદેદારો દ્વારા ફરિયાદ આપી મહેંદી પઠાણ હાજીસાહિદભાઈ શેખ, સમીર ભાઈ રાઠોડ, મોલાનામુખ્તાર અબ્બાસહાફિઝ હાજી, ઝહિર અબ્બાસ, મુજબીનભાઈ સોરઠીયા, હાજી વસીમ ભાઈ હમદાની દ્વારા ફરિયાદ આપી અને મુસ્લિમ સમાજ ની લાગણી દુભાવી છે તેવા ઇશામ વિરોધ કાયદેસર કાર્યવાહી થાય તેવી માંગ કરી છે

રીપોર્ટર બાય, એજાદ સેખ

કેમેરામેન અલી આરબ

ભાવનગર