રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કડાકા ભડાકા સાથે ધમાકેદાર વરસાદ વરસ્યો

રાપર તાલુકામાં ગોરાંભયેલું વાતાવરણ અને સખત ઉકળાટ પછી રાત્રે 11 વાગ્યાંની આજુબાજુ હાઇવેપટ્ટીના માંણાબા થોરિયારી, ભીમાસર પટ્ટીમાં ભારે વીજળીના કડાકા ભડાકા સાથે ધમાકેદાર વરસાદ ચાલુ થયો હતો. જેથી માર્ગો પરથી જોશભેર પાણી પાણી જોવા મળ્યા હતા.