શ્રી. હસમુખ પટેલ IPS અધિક નિયામક લાંચરૂશવંત વિરોધી બિયુરો ગુજરાત રાજ્ય દ્વારા પ્રજામાં ભ્રષ્ટાચાર નાબુદી અંગેનો લોક દરબાર ભુજ મધ્યે વાગડબે ચોવીસી સમાજવાડી હોલમાં યોજાયો.
કે.એચ.ગોહિલ જણાવ્યુ કે, કચ્છના નાગરિકો ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવૈયાનો આભાર માન્યો હતો.એન્ટિકરપશન બ્યુરોની કામગીરી પારદર્શકથી નાગરિક લાંચરૂશવંત વિરોધી બ્યુરો પરસ્પર સાથે રહી આ કામગીરી કરાવવામાં જણાવ્યુ હુસેન મામદ શૈખ,રાજેન્દ્ર ઇન્દ્રજીત રાપર, ભરત ભીખલાલ વાઘેલા- માધાપર જોરૂભા કરણસિંહ -ભુજ રામજી બુચિયાભાઈ સંઘાર, સંતોષ સેહાની-ગાંધીધામ,ફિરોઝ હુશેન સૈયદ- ભુજ વગેરેના સન્માન આપવામાં આવ્યો હતો. હસમુખ પટેલ સાહેબ જણાવેલ કે, ફરિયાદીઓને આભાર માની, ફરજ, હક્ક,ધર્મ ,બજાવેલ છે.તે બદલ પ્રશંસા કરી હતી. તેમજ અમને ફરિયાદ કરવાથી ન્યાય મળશે. તેવી ખાત્રી આપી હતી. હજુ ભ્રષ્ટાચારનું પ્રમાણે વધારે છે. તેમને નાબુદી કરવાની કામગીરી ચાલુ જ છે. તેવું જણાવેલ અન્ય ભ્રષ્ટાચાર કયાં ચાલે છે. તેથી માહિતી કેમ શકાય તેવું વિગતવાર જણાવેલ.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V. ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11: 00 ચાલુ છે.