જિલ્લા આરોગ્ય શાખાના પ્રિંન્ટિંગ તેમજ ફલેક્ષ બેનરની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર કરનાર અધિકારી તેમજ કર્મચારી સામે પગલાં લેવા બાબતે તથા નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરવા અંગે જિલ્લા વિકાસઅધિકારી શ્રીને રજૂઆતો કરાઇ.
હેમેન્દ્રભાઈ જણસારી, જિલ્લા આરોગ્ય શાખાના પ્રિંન્ટિંગ,તેમજ ફ્લેક્ષ બેનરની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર કરનાર, અધિકારી,કર્મચારી, સામે પગલાં લેવા બાબત તથા નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરવા બાબતે અન્યથા ઉપવાસ ઉપર બેસવાની ફરજ પડશે. તેમણે જણાવ્યુ કે, તેમનું ટેન્ડર રદ કરી બીજું અન્યનું ટેન્ડર ઊચી રકમથી ભરી સરકારશ્રીના નાણાનો ખોટો દુરપયોગ કરાયો છે. તેમજ ટેન્ડર પ્રક્રિયામાં કોઈ રૂલ્સ ધારા-ધોરણા કે કાયદાકીય નિયમ પાળવામાં આવ્યા નથી.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V. ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10: 30 થી 11:00 ચાલુ છે.