ભુજ તાલુકાનાં સેડાતા નજીક S.T. બસના ડ્રાઇવરને કારના ચાલકે સાઈડ ન આપતા માર માર્યો.
ભુજ તાલુકાનાં સેડાતા ગામ નજીક S.T. નિગમના ડ્રાઇવર રાકેશ સવાભાઇ ભાદરકા ને જી.જે.12 બી.આર. ૨૫૧૧ નં વાળી કારના ચાલકે સાઈડના આપતા માર મારતા માનકુવા પોલીસે કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધ્યો હેડ કોન્સટેબલ પ્રવિણકુમાર વાણિયાએ આગળની તપાસ હાથ ધરી હતી.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.