અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મારુતિ ધામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ના જન્મદિવસ નિમિત્તે મૂર્તિનુ અનાવરણ કરવામાં આવ્યુ હતુ.

રાજુલા તાલુકાના મારુતિ ધામ ખાતે રાજ્ય સેવા સપ્તાહ અંતર્ગત મારુતિ ધામ ખાતે ભારતમાતા અને સ્વામી વિવેકાનંદજી ના મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. અને સ્વામી વિવેકાનંદજી પૂર્વબોર્ડ દ્વારા મૂર્તિ સ્થાપિત કરી અને પૂજાઅર્ચના તથા ઘંટનાદ કરવામાં આવેલ છે. અને રાજુલા શહેરમાં પ્રથમવાર ભારતમાતા અને સ્વામી વિવેકાનંદજી ના મંદિરની સ્થાપના કરવામાં આવી. ત્યારે ગૌરવની લાગણી વરસી રહી છે. જેમાં સાગરભાઇ સરવૈયા, ચિરાગભાઈ જોષી, રઘુભાઈ ધાખડા, નિલેશભાઇ ચૌહાણ,  બંલવંતભાઇ બારૈયા, કેતનભાઇ દવે, સહિતના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.  આ મારુતિ ધામ એક એવું ધામ છે કે, આ ધામમાં ગરીબ લોકો માટે અન્નક્ષેત્ર પણ ચાલે છે. અને બાગ-બગીચાઓ પણ આવેલા છે. અને મારુતિ ધામ 30 વર્ષથી આ ધામ છે. અને આ મારુતિ ધામ રાજુલા તાલુકાનું શુ પ્રખ્યાત ધામ છે. આ ધામમાં અનેક લોકો આ ધામમાં દર્શન કરવા માટે આવે છે….

બાઇક ૧:- સાગરભાઇ સરવૈયા

બાઇટ ૨:- ચિરાગભાઈ જોષી (પૂર્વ નગરપાલિકા પ્રમુખ)

કેમેરામેન:- મનીષ મહેતા સાથે,

રીપોર્ટર:-ધર્મેશ મહેતા રાજુલા….