ભુજની ભાગોળે વાડા બાજુમાં રસ્તો કાઢવા મુદ્દે મારામારીના બનાવ માં બે ઘાયલ
ભુજની ભાગોળે આવેલા યોગેશ્વરનગરની બાજુ આવેલા વાડા પાસેથી રસ્તો કાઢવાળી બાબતે મારામારી થઈ હતી. ઇબ્રાહિમ મામદ કુંભારની ફરિયાદને ટાંકીને જણાવ્યુ હતું કે, મારા મારીનો બનાવ માલધારીવાસમાં બન્યો હતો. રહેમ તુલ્લા ઇશાક અને તેના બે દીકરાઓએ વાડાના પાસે રસ્તા મુદે બોલાચાલી કરીને ઇબ્રાહિમ કુંભારને માથાના ભાગે કુહાડીના હથિયારવડે ઘા મારી ઇજા પહોચાડી . જ્યારે પ્રતિ ફરિયાદમાં મોશીન રહેમતુલ્લા સોઢાએ જણાવ્યુ હતું કે રસ્તો કાઢવાની ના પડતાં ગુસ્સામાં ઇબ્રાહિમ મામદ કુંભાર, કાદર ઇબ્રાહિમ, જૂસબ ઇબ્રાહિમ મોહશીને ધકબુસટનો માર મારી ઇજા પહોચાડી.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.