લખપત તાલુકાના લીફરીમાં જુગાર રમતા ચાર ખેલીયો ઝડપાયા.
ભુજ : લખપત તાલુકાના લીફરી ખાણમાં જુગાર રમતા ચાર ખેલીયો ઝડપી પાડવામાં આવ્યા હતા.મળેલ માહિતીની વિગતો મુજબ પૂર્વ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને તીન પતનીનો જુગાર રમતા નાગલપરના રવજી નાગજી જેપાર, રવાપરના મજીદ મામદ ભજીર, મથલના કનૈયાલાલ પરબત જેપાર ,માનકુવાના ઉંમર ફકીર મામદ કુંભારને રોકડા રૂ.૩૭૭૦ /- સાથે ઝડપી પાડ્યો અને દયાપર પોલીસ તમામ સામે જુગારધારા મુજબનો ગુનો કરી વધુ તપાસ હાથ ધરી .
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.