કચ્છ જીલ્લામાં કોવીડ-૧૯ હેલ્પ ડેસ્ક નંબરની મદદ લો


વૈશ્વિક મહામારી કોરોના કોવીડ-૧૯ માં સક્રમણને રોકવા અને સામાન્ય જનતાને સરળતા પડે તે માટે કચ્છ જિલ્લામાં કોવીડ-૧૯ હોસ્પિટલોના અને કોવીડ કેર સેન્ટરના હેલ્પ ડેસ્ક નંબર પ્રારંભ કરવામાં આવ્યા છે. જેનો ઉપયોગ જરૂરતમંદ ઘેર બેઠાં કરી શકશે.
ક્રમ | હોસ્પિટલનું નામ | મોબાઈલ નંબર |
૧ | જી.કે. જનરલ હોસ્પીટલ, ભુજ | ૬૩૫૯૦૬૦૯૬૪ |
૨ | સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ (રામબાગ), ગાંધીધામ | ૬૩૫૯૩૨૧૦૨૬ |
૩ | વાયબલ કોવીડ કેર સેન્ટર , ગડા, તા.ભુજ | ૬૩૫૯૦૧૦૮૮૧ |
૪ | કોવીડ કેર સેન્ટર, રાતા તળાવ, તા.અબડાસા | ૬૩૫૯૦૧૦૭૪૭ |
૫ | એલાયન્સ હોસ્પીટલ, મુન્દ્રા | ૬૩૫૯૦૧૦૯૯૭ |
૬ | એન્કરવાલા, માંડવી | ૬૩૫૯૧૦૭૫૦૨ |
૭ | જે.કે. હોસ્પીટલ, ભુજ | ૬૩૫૯૦૭૭૫૩૭ |
૮ | સ્ટ્રલીંગ હોસ્પીટલ, ગાંધીધામ | ૬૩૫૯૦૨૦૫૩૮ |
૯ | હરિ ઓમ હોસ્પીટલ, આદિપુર | ૬૩૫૯૧૩૨૯૭૯ |
૧૦ | સેન્ટ્રલ હોસ્પીટલ, ભુજ | ૯૯૨૫૦૫૧૧૬૫ |
૧૧ | સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ, અંજાર | ૬૩૫૯૦૭૨૬૩૨ |
૧૨ | સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ, માંડવી | ૬૩૫૯૦૨૫૫૯૭ |
૧૩ | સામુહિક આરોગ્ય કેન્દ્ર ઢોરી, તા.ભુજ | ૬૩૫૯૧૧૫૫૭૦ |
જાહેર જનતા જોગ માટે કોવીડ-૧૯ અંતર્ગત હોસ્પીટલ/ કોવીડ કેર સેન્ટર ના હેલ્પ ડેસ્ક નંબર આ મુજબ છે. વધુ માહિતી માટે ડીસ્ટ્રીકટ કન્ટ્રોલ રૂમ ભુજના સંપર્ક નંબર ૬૩૫૯૦૦૮૬૬૮ તેમજ (૦૨૮૩૨) ૨૫૨૨૦૭ પર પણ સંપર્ક કરી શકાશે તેવું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, કચ્છ-ભુજ દ્વારા જણાવાયું છે.