ભુજ તાલુકાનાં ચકાર કોલીવાસ ચામુંડા માતાજીનાં મંદિર પાસે એક શખ્સ કેફી પીણું પીધેલ હાલતમાં ઝડપાયો.
તા.૧૩.૨.૧૮ નો બનાવ .
ભુજ તાલુકાનાં ચકાર કોલીવાસ ચામુંડા માતાજીનાં મંદિર પાસે રમેશ મામદ કોલી નામના શખ્સે જાહેરમાં ગેરકાયદેસર વગર પાસે પરમીટે કેફી પીણું પીધેલ હાલતમાં પધ્ધર પોલીસે ઝડપી પાડ્યો.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.