ભુજ શહેરના પાલારા પાસે યુવાનને છરી વડે હુમલો કરાયો
ભુજ શહેરના ખાવડા રોડ ઉપર પાલારા પંપની પાસે હોટલ ઉપર બેઠેલા વિજય નાનજી જોગીને અજાણ્યા શખ્સે છરી વડે હુમલો કરતાં પોલીસે વિજયની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે ગુન્હો નોધ્યો હતો.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.